લાલ દરવાજા ખાતે આવેલ જૂનું અને જાણીતુ સરદાર બાગ ગાર્ડનને રૂ.૧૦ કરોડના ખર્ચેથી નવું અધ્યતન બનાવવામાં આવેલ છે
Views: 406
1
0
Spread the love
Read Time:52 Second
જમાલપુર ખાડિયા વિધાનસભાના સન્માનીય MLA શ્રી ઈમરાન ખેડાવાલાની રજુઆત અને સતત પ્રયાસોથી વિસ્તારની પ્રજા માટે લાલ દરવાજા ખાતે આવેલ જૂનું અને જાણીતુ સરદાર બાગ ગાર્ડનને રૂ.૧૦ કરોડના ખર્ચેથી નવું અધ્યતન બનાવવામાં આવેલ છે.
સરદાર બાગ ગાર્ડનનુ નિરક્ષણ કરવા અમદાવાદ મ્યુ.કોર્પોરેશન ખાતાના અધિકારીઓ, ટોરેન્ટ પાવર ખાતાના અધિકારીઓ, બગીચા ખાતાના અધિકારીઓ , કાર્યકરો, સ્થાનિકોએ આવ્યા હતા
ટૂંક સમયમાં જમાલપુર ખાડિયાના આસપાસના તમામ વિસ્તારના લોકો માટે સરદાર બાગ ગાર્ડન ખુલ્લુ મુકવામાં આવશે.