Loading
September 11, 2026

ઉત્તરાખંડના પ્રસિદ્ધ સંત શ્રી નીબ કરૌરી બાબા, જેમને હનુમાનજીનો અવતાર માનવામાં આવે છે, તેમનો મહાસમાધિ દિવસ આજ રોજ રાંચરડા ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા મંદિરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો

You Missed