Ahmedabad News Entertainment News Gujarat Local News World

મકરબા વિસ્તારમાં આવેલ અતુલ્યમ એપાર્ટમેન્ટ ખાતે સોસાયટીના રહીશો દ્વારા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન

મકરબા વિસ્તારમાં આવેલ અતુલ્યમ એપાર્ટમેન્ટ ખાતે સોસાયટીના રહીશો દ્વારા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન
Views: 107
2 0
Spread the love
Read Time:55 Second

નવરાત્રીના પાવન અવસરે અત્યારે ચારેકોર ખેલૈયાઓનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના મકરબા વિસ્તારમાં પણ નવરાત્રીની શાનદાર ઉજવણી થઈ રહી છે.

મકરબા વિસ્તારમાં આવેલ અતુલ્યમ એપાર્ટમેન્ટ ખાતે સોસાયટીના રહીશો દ્વારા ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અત્યારે ગરબાની જોરદાર રમઝટ જામી છે.

નાના ભૂલકાંઓથી લઈને યુવાનો અને વડીલો સૌ કોઈ પારંપરિક પોશાકમાં સજ્જ થઈને માતાજીના ગરબાના તાલે મન મૂકીને ઝૂમી રહ્યા છે. ભક્તિ અને ઉત્સાહના આ અદભુત સમન્વય વચ્ચે અતુલ્યમ એપાર્ટમેન્ટના રહીશોએ સાથે મળીને નવરાત્રીના આ પર્વની ભવ્ય ઉજવણી કરી હતી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *