ષષ્ઠીપૂર્તિ મહામહોત્સવ
અનંત વિભૂષિત જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈત તૃતીય પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ ડો. શ્રી વાગીશકુમારજી મહારાજશ્રી
પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ ડો. શ્રી વાગીશકુમાર મહારાજશ્રીના મંગલમય ષષ્ઠીપૂર્તિ મહામહોત્સવના ઉપલક્ષમાં પૂજ્ય શ્રી મહારાજશ્રીનો અભિવાદન સમારોહ તેમજ આજના યુવાન અને યુવતીઓમાં ધર્મનો પ્રચાર – પ્રસાર અને સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે વચનામૃત તેમજ વ્યક્તવ્યનું આયોજન કરાયું છે.
આ દિવ્ય ત્રિ-દિવસીય પ્રસંગોમાં આજ શુક્રવારના રોજ છપ્પનભોગ, શનિવારના રોજ હોલી રસિયા અને રવિવારના રોજ ડો. શ્રી વાગીશકુમાર મહારાજશ્રીનો અભિવાદન સમારોહ તેમજ તેમના વચનામૃતનો લાભ મળશે.
સ્થળ :
સરદાર પટેલ સેવા સમાજ, પહેલો માળ, મીઠાખળી છ રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ.
YOUTUBE LINK :-