પ્રિય પ્રતિભાગીઓ,Indian Grace & Glory Pageant (IGGP) — એક નેશનલ પેજન્ટ શો – ના સિટી ઓડિશન *રાજકોટ અને અમદાવાદ ખાતે યોજાવાના છે.
*રાજકોટ ઓડિશન – 26 સપ્ટેમ્બર 2026
📍 અમદાવાદ ઓડિશન – 27 સપ્ટેમ્બર 2026
✨ કેટેગરીઝ:
Junior Mr | Junior Miss | Teen Mr | Teen Miss | Mr | Miss | Mrs India
જો તમે નેશનલ પેજન્ટ શોનો ભાગ બનવા માંગતા હો, તો તમારું ઓડિશન ફોર્મ વહેલી તકે સબમિટ કરો,અને તમારી ઓડિશન સિટી કન્ફર્મ કરો.
તમારી પ્રતિભા • તમારો આત્મવિશ્વાસ • તમારો સ્ટેજ • તમારો તાજ !!
રજીસ્ટ્રેશન / વધુ માહિતી માટે:
9275377941 | 9664879821
ઓડિશન ફોર્મ ભરવા માટે :-
IGGP – Indian Grace & Glory Pageant – “જ્યાં પ્રતિભા તાજને મળે છે.”👑