Ahmedabad News Entertainment News Gujarat Local News World

રમતગમતમાં મોટી સિદ્ધિ- DPS-Bopal – અમદાવાદની વિદ્યાર્થીનીએ ‘Gujarat State Chess Championship’ માં પોડિયમ ફિનિશ મેળવ્યું

રમતગમતમાં મોટી સિદ્ધિ- DPS-Bopal – અમદાવાદની વિદ્યાર્થીનીએ ‘Gujarat State Chess Championship’ માં પોડિયમ ફિનિશ મેળવ્યું
Views: 120
1 0
Spread the love
Read Time:1 Minute, 11 Second

અમદાવાદ:- Delhi Public School – Bopal, અમદાવાદના Class VI ની હોનહાર વિદ્યાર્થીની આશ્વી સિંહે ‘Gujarat State Chess Championship’ ની Under-15 કેટેગરીમાં શાનદાર 3rd position મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે.

આ સ્પર્ધા અમદાવાદના Sports Club ખાતે યોજાઈ હતી, જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉત્સાહી અને પ્રતિભાશાળી યુવા ચેસ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

આશ્વીનું આ શાનદાર પ્રદર્શન તેની રમત પ્રત્યેની સૂઝબૂઝ, એકાગ્રતા અને સમર્પણભાવ દર્શાવે છે. તેની આ સિદ્ધિ ‘DPS-Bopal પરિવાર’ માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે અને તે વર્ગખંડ બહાર પણ વિદ્યાર્થીઓની પ્રતિભાને ખીલવવા માટે શાળાની કટિબદ્ધતા સાબિત કરે છે.

શાળા આશ્વીને તેની આ અદભુત સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભવિષ્યની તમામ રમતગમતની પ્રવૃત્તિઓમાં તે આવી જ પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *