એપોલો સીવીએચએફ (Apollo CVHF) હોસ્પિટલે સેકન્ડ દા વિન્ચી એક્સી (Da Vinci Xi) સર્જિકલ સિસ્ટમના ઉમેરા સાથે ગુજરાતના સૌપ્રથમ ડેડિકેટેડ રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટનો પ્રારંભ કર્યો
• એપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ તેના રોબોટિક કાર્ડિયાક સર્જરી પ્રોગ્રામને બે ડેડિકેટેડ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ સાથે વધુ મજબૂત બનાવે છે • નિષ્ણાત કાર્ડિયાક સર્જરી ટીમે મિનિમલી…